શું તમારા બાળકનું બાળ આધાર કાર્ડ બન્યું છે? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
ઘણો વખત માતા-પિતા વિચારે છે કે બાળકો નાના છે, અત્યારે તેમને આધાર કાર્ડની શું જરૂર? પણ આજના સમયમાં આધાર કાર્ડ એ ઓળખનો પહેલો દસ્તાવેજ બની ગયો છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, સ્કૂલ એડમિશન લેવું હોય કે કોઈ સરકારી યોજના માટે અરજી કરવી હોય – બધે આધારની માંગ થાય છે. તો પછી તમારા નાના સંતાન માટે … Read more