પીએમ મોદીએ ખેડૂતોને 42000 કરોડ રૂપિયાની દિવાળી ભેટ આપી, જાણો કયા જિલ્લાઓને ફાયદો થશે
PM Dhan Dhanya Krishi Yojana 2025 ક્યારેક એવું નથી લાગતું કે ખેતીમાં દિવસરાત મહેનત કર્યા પછી પણ પૂરતો ફાયદો મળતો નથી? વરસાદ ક્યારે આવશે એની ચિંતા, પાક વેચાય નહીં એની દોડધામ – ખેડૂતોનું જીવન સહેલું નથી.પણ આ વખતે સરકાર એક એવી ખુશખબર લઈને આવી છે જે ખરેખર દિવાળીની ભેટ સમાન છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ … Read more