શું તમને ખબર છે કે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ. 6,000ની સહાય મળે છે? આ સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી 20 હપ્તા આવી ચૂક્યા છે અને હવે 21મા હપ્તા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. PM Kisan 20th Installment 2025
સરકારે હવે PM કિસાન બેનેફિશિયરી લિસ્ટ 2025 જાહેર કરી છે. આ યાદીમાં જ તે ખેડૂતોના નામ છે જેમને આગામી રૂ. 2,000નો હપ્તો મળશે. જો તમારું નામ આ યાદીમાં નથી, તો તમે હપ્તો ગુમાવી શકો છો. એટલે જ જરૂરી છે કે સમયસર તમારું નામ ચેક કરો.
21મો હપ્તો ક્યારે આવશે?
સૂત્રો મુજબ નવેમ્બરથી ડિસેમ્બર 2025 વચ્ચે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે. એટલે હમણાંથી જ તૈયાર રહો. તમારાં બધાં દસ્તાવેજો અપડેટેડ છે અને નામ યાદીમાં છે તેની ખાતરી કરી લો.
પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતે ચેક કરવું?
- PM Kisan ની સત્તાવાર વેબસાઈટ (pmkisan.gov.in) પર જાઓ.
- આપેલ ઓપ્શનમાંથી “Beneficiary List” પસંદ કરો.
- રાજ્ય, જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરો
- લીસ્ટ તારું આવશે તે જુઓ
હપ્તો ચેક કરો | અહીં ક્લિક કરો |
બેનિફિશિયરી લિસ્ટ જુઓ | અહીં ક્લિક કરો |