કેનેરા બેંક એપ્રેન્ટીસ ભરતી 2025: ગ્રેજ્યુએટ યુવાનો માટે 3500 તક, અરજી કરવાની છેલ્લી તક ચૂકી ના જશો
ભારતમાં બેન્કની નોકરી મેળવવાનું સપનું ઘણા યુવાનો જુએ છે. આવી જ તક હવે કેનરા બેન્ક લઈને આવી છે. વર્ષ 2025-26 માટે બેન્ક દ્વારા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3500 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે લાંબા સમયથી સરકારી નોકરી કે ખાસ કરીને બેન્કની નોકરી મેળવવા ઈચ્છતા હો … Read more