PM Kisan 21મો હપ્તો દિવાળીએ પહેલાં: ખેડૂતોના ખાતામાં આવશે ₹2000 – જાણો નવી માહિતી
દર વર્ષે આવતી દિવાળીએ ખુશીની સાથે સાથે ખર્ચનો ભાર પણ વધે છે, છે ને? પણ આ વખતે PM Kisan 21th Installment Dateની જાહેરાત ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. ભારત સરકાર હવે ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 જમા કરવાની તૈયારીમાં છે. ₹2000 PM Kisan 21th Installment Date આ યોજના – પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના – લાખો … Read more