આધાર કાર્ડ અપડેટ કરાવવું થયું મોંઘું: હવે આપવા પડશે આટલા રૂપિયા

Aadhaar Card Update charge

શું તમારું Aadhaar Card Update કરાવવાનું બાકી છે? જો હા, તો હવે તમને આ કામ માટે પહેલાં કરતા વધુ રૂપિયા ચૂકવવા પડશે. UIDAI (Unique Identification Authority of India) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેની ફી 1 ઓક્ટોબર 2025 થી વધારી દેવામાં આવી છે. આ નવી … Read more