ગુજરાત માનવ કલ્યાણ યોજના 2025 : હવે વ્યવસાય શરૂ કરવા મળશે ₹48,000 સુધીની સહાય

Manav kalyan yojana 2025 

જિંદગીમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે મનમાં સપના તો ઘણાં હોય છે, પણ ખિસ્સામાં પુરતા પૈસા ન હોય. ખાસ કરીને નાના વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લોકો માટે આ સૌથી મોટું અવરોધ બને છે. ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2025 એ જ લોકો માટે આશાની કિરણ સમાન છે. આ યોજનાથી રાજ્યના ગરીબ, ગરીબ રેખાથી નીચે … Read more