RBI નો મોટો નિર્ણય: હવે બેસિક સેવિંગ્સ અકાઉન્ટ ધારકોને પણ મળશે ડિજિટલ બેન્કિંગ સેવાઓ
ભારતના કરોડો ગ્રાહકો માટે ખુશીની ખબર આવી છે. RBI નો મોટો નિર્ણય હવે સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. 1 ઓક્ટોબરે કેન્દ્રિય બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા એ જાહેરાત કરી કે હવે બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSBDA) ધરાવતા ગ્રાહકોને પણ ડિજિટલ બેન્કિંગ સેવાઓ મળશે. RBI draft mandates BSBD accounts અત્યારે સુધી … Read more