પશુપાલકો માટે ખુશીના સમાચાર! SBI પશુપાલન લોન યોજના 2025થી મળશે 10 લાખ સુધીની સહાય

SBI Pashupalan Loan Yojana

ગામડામાં રહેતા ઘણાં લોકો પાસે પશુપાલનનો અનુભવ હોય છે. ઘરમાં ગાય, ભેંસ, બકરી કે કૂકડીઓ તો હોય જ છે, પરંતુ મોટાભાગના લોકો આ કામને માત્ર ઘરગથ્થુ સ્તરે જ રાખે છે. કારણ એક જ છે – પૈસાની તંગી. કેટલાંક લોકો ડેરી ફાર્મ શરૂ કરવા ઈચ્છે છે, કોઈ બકરી પાલન કે મુર્ગી ફાર્મ ખોલવા ઈચ્છે છે, પરંતુ … Read more