UIDAIનો મોટો નિર્ણય: બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ હવે એક વર્ષ માટે સંપૂર્ણ ફ્રી
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 1 ઓક્ટોબર, 2025થી આધાર સંબંધિત વિવિધ સેવાઓના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક અને અન્ય અપડેટ માટે લોકો પાસે રૂ. 50 થી 700 સુધીના વધેલા ચાર્જ ચૂકવવા પડશે. પરંતુ આ વચ્ચે બાળકો માટે એક મોટી રાહત જાહેર કરવામાં આવી છે, જે લાખો માતા-પિતાના ચહેરા પર ખુશી … Read more